ニュース
દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ લોકોને ડેન્ગ્યુ તાવ પ્રત્યે જાગૃત કરવાનો છે.
દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેક્શનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલિંગના ...
રાજયમાં છેલ્લ ા કેટલાક સમયથી ગન કલ્ચર ડેવલપ થયું છે સામાજિક પ્રસંગમાં ફાયરિંગ અને હુમલાના બનાવો વધી રહ્યા છે આડેધડ ગન લાયસન્સ ...
ગઇકાલે જામનગરમાં બપોરે અસહ્ય બફારો હતો પરંતુ કલેકટર કચેરી દ્વારા તાપમાન દર્શાવ્યુ તેનાથી લોકો નારાજ: ચોમાસુ અરબી સમુદ્રમાં ...
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા માલદેભાઈ નાગાજણભાઈ ઓડેદરા નામના મેર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવી જતા ભાટિયાથી વધુ સારવાર ...
શહેરના મવડીમાં રહેતી 11 વર્ષની તરુણી જામનગરના અમરાપર ગામે વતનમાં માતા સાથે આટો દેવા ગઈ હોય ત્યારે પંખો ચાલુ કરવા જતા વીજશોક ...
જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂ અને બાઈક સહિત બે ...
જામનગરના શંકરટેકરી વિસ્તાર સુભાષપરા-૨માં જાહેરમાં ગંજીપતા વડે તિનપતીનો જુગાર રમતા ૩ મહિલાની અટકાયત કરવામાં આવી હતી, જયારે ...
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સુન કામગીરીના ભાગરૂપે સત્યમ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં વીજ ...
બજારમાં આ ઉછાળો મુખ્યત્વે સ્થાનિક ઇન્ડેક્સમાં મજબૂતાઈ, પસંદગીના ક્ષેત્રોમાં ખરીદી અને વૈશ્વિક બજારોની મિશ્ર અસરનું પરિણામ છે.
દ્વારકાના વરવાળા ગામે હજરત પીર સૈયદ અબ્બા બાપુની દરગાહે ૫૧મો ઉર્ષ મહોત્સવ ત્રણ દિવસ સુધી ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં કોમી ...
ભાવનગર મહાલિકા દ્વારા શહેરમાં દબાણો સામે હાથ ધરવામાં આવેલું અભિયાન મંદ પડતા જ દબાણકર્તાઓ ફરીથી અડચણ ઉભી કરવા લાગ્યા હોવાની ...
現在アクセス不可の可能性がある結果が表示されています。
アクセス不可の結果を非表示にする