ニュース
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. આ ...
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે મોડી રાત્રે, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન ...
પહેલગામનો બદલો શરૂ થઈ ગયો છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 9 સ્થળો પર ...
પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા બાદ, ભારતે આતંકવાદનો સીધો જવાબ શબ્દોથી નહીં પણ ગોળીઓથી આપ્યો છે. ભારતે એ જ જગ્યાએ હુમલો ...
પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને રદ કરવાના ભારતના નિર્ણય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલી જાહેર ટિપ્પણી ...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, આર્થિક મોરચે સારા સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના તાજેતરના અહેવાલ મુજબ, ...
5 મે, 2025ના રોજ સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો નજીક ટોરી પાઈન્સ સ્ટેટ બીચ પાસે એક પાંગા-શૈલીની ખુલ્લી માછીમારી બોટ પલટી ...
22 એપ્રિલ 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરની બૈસરન ખીણમાં એક આતંકવાદી હુમલો થયો. 4 આતંકવાદીઓએ 26 ભારતીય પ્રવાસીઓની ગોળી મારીને ...
નવી દિલ્હીઃ વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન્સમાં સામેલ છે. આ પ્લેટફોર્મ પર વિશ્વભરમાં 295 કરોડથી વધુ ...
– ચૂપ થા! મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એ તો સાગર આપણી જ્ઞાતિનો હતો એટલે મેં તને ઘરે પરત આવવાની છૂટ પણ આપી. તારા દીકરાને ...
ભારત સરકારે 7 મે 2025 ના રોજ દેશવ્યાપી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલની જાહેરાત કરી છે. વાસ્તવમાં, પહેલગામ આતંકવાદી હુમલા પછી દેશની ...
સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં સ્થિત મિશન હોસ્પિટલમાં 6 મે, 2025ના રોજ સાંજે ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે હોસ્પિટલમાં દોડધામ ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する